સિહોરના અગ્રણી બિલ્ડર અજય શુક્લ પરિવારના ઘરે હૈયાના હેત ભર્યા અખિલ બ્રહ્માંડના આધિપતિ એવા ભગવાનશ્રી ઠાકોરજીના તેડા થય છે શુક્લ પરિવારના ઘરે આ શુભપ્રસંગે સતત બે દિવસ ધાર્મિક કાર્યક્રમને લઈ સમગ્ર સિહોરમાં ઉત્સવી માહોલ સર્જાયો હતો સિંહપુર ની પવિત્ર ભૂમિ ઉપર શુકલ પરિવાર દ્વારા અખિલ બ્રહ્માંડ ના અધિપતિ શ્રી દ્વારકાધીશ ના આસ્થાભેર પોતાના આંગણે પધરાવી ભક્તિ પૂજનના વિશષ કાર્યક્રમ નું આયોજન કરેલ હતું. ગઈકાલે તા. ૧૧/૯/૨૨ ને સાંજે ૪ કલાકે વડીલ હરિભાઈ જોષીના નિવાસસ્થાને થી ઠાકરજી ની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ ભવ્ય શોભાયાત્રા હરખભેર શુકલ પરિવારના આંગણે પહોંચી હતી. બે દિવસના આ ભવ્ય ધાર્મિક આયોજનમાં સિહોરની ભાવભરલ જનતા મોટી સંખ્યામાં જોડાય હતી અને ઠાકોરજી ના વધામણાં કર્યા હતા. આ સાથે જ સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આજે તા.૧૨/૯/ર૦રર ને સોમવારે સવારના સમયે શ્રાદ્ધમાં ભેળવવાની વિધિ રાખવામાં આવી હતી શુકલ પરિવાર ટ્વારાવર્ષ દરમ્યાન અનેક ધાર્મિક કાર્યક્રમો થતા હોય છે સિંહોરના અજય શુક્લ પરિવારના ઘરે ઠાકરજીના વાજતે ગાજતે હોલ, બેન્ડ, ડી.જે.ની સુરાવલીઓ સાથે સામૈયા થયા, ઉમંગની આંધી છવાઇ, ભક્તિસભર કાર્યક્રમોથી સર્જાયો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બોટાદ તાલુકાનાં નાગલપર ગામે સ્ટુડન્ટ પોલીસ કેડર (એસપીસી)કેમ્પનું આયોજન થયું.!
તારીખ 18 /02/ 2023 અને 19 /02/ 2023 કલાક 10:15 થી કલાક 18:00 સુધી સ્ટુડન્ટ પોલીસ કેડેટ નો બે...
रेसलर योगेश्वर दत्त बोले- देश से माफी मांगें विनेश:देश को ओलिंपिक मेडल का नुकसान हुआ पर कहा गया गलत विनेश के साथ हुआ
पूर्व रेसलर योगेश्वर दत्त ने कहा है कि विनेश फोगाट को देश से माफी मांगनी चाहिए, क्योंकि उनके कारण...
12 ઓગસ્ટ થી શરૂ થશે મતદાર સુધારણા કાર્યક્રમ
18 વર્ષથી વધુ ઉંમરના યુવક યુવતી મતદાન નોંધણી કરાવી લોકશાહીને વધુ મજબૂતબનાવે
12 ઓગસ્ટ થી શરૂ થશે મતદાર સુધારણા કાર્યક્રમ
18 વર્ષથી વધુ ઉંમરના યુવક યુવતી મતદાન નોંધણી કરાવી...
उड़द खरीदी के लिए पंजीयन 8 मई से
पन्ना :विपणन वर्ष 2023-24 में उड़द की समर्थन मूल्य पर खरीदी के लिए 8 मई से पंजीयन...
ભીલડી ખાતે એમ,પી,એલ થ્રી ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યુ.
ભીલડી ખાતે એમ,પી,એલ થ્રી ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યુ.