અમીરગઢ તાલુકાના અરણીવાડા ગામ તેમજ અવાળા ગામ ખાતે બે ગામોમાં ગામલોકોની બેઠક યોજાઇ હતી ત્યારે આ બેઠકમાં ક્રિકેટ એસોસિયેશન ફોર ધ બ્લાઈડ ગુજરાત પ્રપ્રમુખ તેમજ ભાજપના કાર્યકર નરેશભાઈ રાણા ઉપસ્થિત રહ્યા હતા તેમજ ગામના આગેવાનો તેમજ ભાઈઓ તેમજ બહેનો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આવેલા મહેમાન નરેશ રાણાનું ગામના આગેવાનો એ ઢોલ તેમજ ફલ હારથી સ્વાગત કર્યું હતું તેમજ નરેશભાઈ રાણાએ અલગ અલગ દેવ સ્થાને દર્શન કર્યા હતા તેમજ નરેશ રાણા દ્વારા વધુ માં જણાવ્યું હતું કે ભાજપ ની ગુજરાત સરકાર દ્વારા જે લાભો આપવા મા આવે છે તે લાભો લોકો ને મળે તેવી માહિતી લોકો ને આપવામાં આવી હતી તેમજ ભાજપ સરકાર દ્વારા જે કામો કરવામાં આવી રહ્યા છે તેના વિશે પણ માહિતી આપવામાં આવી હતી તેમજ આવનારી વિધાનસભાની ચૂંટણી મા કમળ ના નિશાને વોટ આપી દાંતા વિધાનસભાના કમળ ખીલે તેવી લોકોને આહવાન કર્યું હતું તેમજ ગામલોકો પણ નરેશભાઈ રાણા ને આગળ વધી ને ભાજપ સરકાર તેમજ લોકો ને પણ પડતી મૂશ્કેલી ને માહિતી આપવામાં આવે તેમજ ભાજપ સરકાર ને મજબુત બનાવવા માટે લોકો એ નરેશભાઈ રાણા ને આગળ વધવા માટે આહવાન કર્યું હતું તેમજ આ બે ગામો માં બેઠક શાંતિ પુર્વક યોજાઇ હતી

Sponsored

चाणक्य एकेडमी बूंदी (राजस्थान )

बूंदी के सभी विधार्थियो के लिए खुशखबरी...अब 1 जुलाई से चाणक्य एकेडमी फिर से सभी प्रतियोगी परीक्षाओं के नए बैच प्रारंभ करने जा रही है। जिसमे आप CET/पटवार/LDC शिक्षक भर्ती REET सभी भर्तियों के लिए आवेदन कर सकते हैं। अभी प्रवेश पर आपको 30% की छूट दी जाएगी। चाणक्य की अनुभवी फैकल्टी द्वारा आपको अध्ययन कराया जाएगा।