સુરેન્દ્રનગર જીલ્લા કલેકટર કચેરી ખાતે આંગણવાડી વર્કર બહેનોએ કરી ઉગ્ર રજૂઆત | Daily Gujarat News
ભારતીય મજદૂર સંઘના નેજા હેઠળ તમામ ૧૦ તાલુકાના આંગણવાડી વર્કર, હેલ્પર બહેનો સહિતનાઓએ કરી રજૂઆતપૂરતો પગાર, પગાર વધારો, લઘુતમ વેતન, નવા મોબાઈલ, નિવૃત્તિ વય મર્યાદા ૬૦ વર્ષ કરવી, પેન્શન સહિતના વિવિધ લાભો આપવા વગેરે માંગો પૂરી ન થતાં રજૂઆત કરવામાં આવીભાજપ સરકારની નીતિ સામે રોષ દાખવી માંગો પૂરી કરવા સુત્રોચ્ચાર કરી રજૂઆત કરાઈ હતી પણ કોઈ યોગ્ય કાર્યવાહી કરવામા આવી નથી