ભરૂચમાં નર્મદા નદીની જળ સપાટી ગોલ્ડન બ્રિજ નજીક 19.2 ફૂટે સ્થિર,સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 138.62 મીટર પહોંચી,મહત્તમ સપાટી - 138.62 મીટર.
ઉપરવાસમાંથી પાણીનો ફ્લો યથાવત રહેતા ડાઉન સ્ટ્રીમમાં પાણી છોડાઈ રહ્યું છે.
હાલ પાણીની આવક 278438 ક્યુસેક અને જાવક 214721 ક્યુસેક છે.
ડેમના 23 દરવાજા ખુલ્લા મૂકાતા નર્મદા નદી બે કાંઠે વેહતા કાંઠા વિસ્તારના 26 ગામોને એલર્ટ કરાયા.
NDRF SDRF ની એક એક ટીમ તૈનાત.હાલ પુરનું કોઈ સંકટ નહિ.