મુંબઈ થી અમદાવાદ વચ્ચે માત્ર 6 કલાકમાં જ પહોચનારી 180 કિમીની ઝડપે દોડનારી દેશની પ્રથમ સેમી હાઈ સ્પીડ ટ્રેન વંદે ભારત મુંબઈ-અમદાવાદ વચ્ચે ચલાવવાની રેલવે દ્વારા જાહેરાત કરવામાં આવી છે, પરંતુ આ ટ્રેનને વડોદરાને સ્ટોપેજ નહિ અપાતા કચવાટ ઉભો થયો છે.
આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે 75 ટ્રેન ચલાવવા વડાપ્રધાનની નેમ છે.
જેના ભાગરૂપે રેલવે વિભાગ દ્વારા સેમી હાઈ સ્પીડ ટ્રેનની મુંબઈ અમદાવાદ રૂટની જાહેરાત કરવામાં આવી છે.
આ ટ્રેન મુંબઈથી બપોરે 2:40 વાગે ઉપડશે, જે રાત્રે 21.05 વાગ્યે અમદાવાદ પહોંચશે.
વડોદરા અને સુરત સ્ટોપેજ આપવા માટે રેલવે બોર્ડ દ્વારા પ્રપોઝલ મૂકવામાં આવ્યા બાદ સુરતના સ્ટોપેજની સમય સાથે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે પરંતુ વડોદરાના સ્ટોપેજ માટે જાહેરાત નહિ થતા સ્ટોપેજ મળશે કે કેમ તે સવાલ છે.
આ ટ્રેન ક્યારે ચાલુ થશે અંગે કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી.
જોકે, થયેલી જાહેરાત મુજબ ટ્રેનમાં 1128 પેસેન્જર મુસાફરી કરી શકશે. માત્ર 6 કલાકમાં આ ટ્રેન દ્વારા મુંબઈથી અમદાવાદ પહોંચી શકાશે.
આ ટ્રેન હાલમાં વારાણસી-નવી દિલ્હી અને દિલ્હી-કટરા રૂટ પર કાર્યરત હોવાનું સૂત્રો એ ઉમેર્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
'माननीय सदस्य चेयरमैन को तरीका बता रहे...' Jairam Ramesh पर क्यों भड़के Jagdeep Dhankhar?
'माननीय सदस्य चेयरमैन को तरीका बता रहे...' Jairam Ramesh पर क्यों भड़के Jagdeep Dhankhar?
औरंगाबाद मनपा वॉर्ड फ तर्फे न्यू हनुमान नगर चौक शिवगर्जना युवा गणेश मंडळ या ठिकाणी गणेश विसर्जन साठी गणेश मूर्ती संकलन केंद्र उभारण्यात आले
औरंगाबाद:- ९ स.(दीपक परेराव )औरंगाबाद महानगर पालिका गणेश विसर्जन साठी महापालिकेने नागरीकांसाठी...
ત્રણ વર્ષથી એકસાથે સગીર વય ની ૨(બે) દીકરીઓ ને ભગાડનાર નાસતા ફરતા લીસ્ટેડ આરોપી વિકાસભાઇ ઉર્ફે જીણકો પકડાયો.
તા .૦૮ / ૦૨ / ૨૦૨૦ ના રાત્રીના ફરીયાદીની બે દીકરીઓ સગીર વયની હોવાનું જાણવા છતાં, બદકામ...
Vivek Bindra ही नहीं, इन Youtubers से भी Sandeep Maheshwari का हो चुका है झगड़ा!
Vivek Bindra ही नहीं, इन Youtubers से भी Sandeep Maheshwari का हो चुका है झगड़ा!
ભુજ ખાતે ૩ કરોડના ખર્ચે સ્પોર્ટસ સંકુલ બનાવવામાં આવશે
ભુજ, સોમવાર: અથાગ પ્રયત્ન અને અડગ નિર્ધારથી યુવાનો ધારે તે કરી શકે છે. લક્ષ્ય...