જિલ્લા ભાજપ પ્રમુખ સામે ભાજપ પૂર્વ મહિલા પ્રમુખની પોલીસમાં ફરિયાદ પાટીલ બાદ મોદીના આગમન પૂર્વે વિવાદ છંછેડાયો બિભત્સ માગણી, ત્રાસ અને દીકરીને રાત્રે મેસેજ કર્યાના આક્ષેપ ભાવનગર જિલ્લા ભાજપના અધ્યક્ષ વિરુદ્ધ જિલ્લા ભાજપના મહિલા મોરચાના પૂર્વ અધ્યક્ષ દ્વારા અગાઉ પણ શારીરિક-માનસિક ત્રાસ અને બીભત્સ માગણીના આક્ષેપો કર્યા હતા. તેમજ આત્મહત્યાની ચીમકી પણ ઉચ્ચારો હતી. જ્યારે ઘણા સમયથી દ્વારકા ખાતે ઉપવાસ પણ શરૂ કર્યા હતા. પરંતુ ભાજપ અધ્યક્ષ વિરૂદ્ધ કોઈ કાર્યવાહી નહીં થતાં અંતે શિહોર પોલીસ સ્ટેશનમાં ભાજપ પ્રમુખ મુકેશ લંગાળીયા વિરુદ્ધમાં ગીતાબેન કોતરે મહિલા અત્યાચાર અને પોસ્કો કલમ મુજબ ફરિયાદ નોંધવા લેખિતમાં આપવામાં આવતા પુનઃ વિવાદ છંછેડાયો છે. ભાવનગર જિલ્લા ભાજપ મહિલા સેલના પૂર્વ પ્રમુખ ગીતાબેન દિનેશભાઇ કોતર દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશભાઇ લંગાળિયા વિરુદ્ધ સિહોર પોલીસ સ્ટેશનમાં આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, તેઓને રૂબરૂ બોલાવી મુકેશભાઈના હવાલે થવું પડશે નહીતર ગીતાબેનની પ્રગતિ નહીં થાય. તે માટે ના પાડતા હેરાન કરવાનું શરૂ કર્યું હતું. ગીતાબેનની દીકરીને પણ મોડી રાત્રે મેસેજ કર્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Tech layoffs in 2024: Google, Amazon सहित इन टेक कंपनियों से 2024 में निकाले गए हजारों कर्मचारी, ये रही वजह
साल 2024 शुरू होते ही टेक कंपनियों में छंटनी का दौर शुरू हुआ था और अब धीरे-धीरे ये सिलसिला बढ़...
মঙ্গলদৈ আৰক্ষী বৃহৎ সফলতামঙলদৈ লেঙেৰিপাৰাত উদ্ধাৰ নকল টকা বনোৱা মেচিন সহ কেইবা লাখ নকল নোট
মঙ্গলদৈ আৰক্ষী বৃহৎ সফলতামঙলদৈ লেঙেৰিপাৰাত উদ্ধাৰ নকল টকা বনোৱা মেচিন সহ কেইবা লাখ নকল নোট
Kanchenjunga Rail Accident: मिलिए उन खास लोगों से जो ट्रेन हादसे के वक्त सबसे पहले मदद के लिए पहुंचे
Kanchenjunga Rail Accident: मिलिए उन खास लोगों से जो ट्रेन हादसे के वक्त सबसे पहले मदद के लिए पहुंचे