જિલ્લા ભાજપ પ્રમુખ સામે ભાજપ પૂર્વ મહિલા પ્રમુખની પોલીસમાં ફરિયાદ પાટીલ બાદ મોદીના આગમન પૂર્વે વિવાદ છંછેડાયો બિભત્સ માગણી, ત્રાસ અને દીકરીને રાત્રે મેસેજ કર્યાના આક્ષેપ ભાવનગર જિલ્લા ભાજપના અધ્યક્ષ વિરુદ્ધ જિલ્લા ભાજપના મહિલા મોરચાના પૂર્વ અધ્યક્ષ દ્વારા અગાઉ પણ શારીરિક-માનસિક ત્રાસ અને બીભત્સ માગણીના આક્ષેપો કર્યા હતા. તેમજ આત્મહત્યાની ચીમકી પણ ઉચ્ચારો હતી. જ્યારે ઘણા સમયથી દ્વારકા ખાતે ઉપવાસ પણ શરૂ કર્યા હતા. પરંતુ ભાજપ અધ્યક્ષ વિરૂદ્ધ કોઈ કાર્યવાહી નહીં થતાં અંતે શિહોર પોલીસ સ્ટેશનમાં ભાજપ પ્રમુખ મુકેશ લંગાળીયા વિરુદ્ધમાં ગીતાબેન કોતરે મહિલા અત્યાચાર અને પોસ્કો કલમ મુજબ ફરિયાદ નોંધવા લેખિતમાં આપવામાં આવતા પુનઃ વિવાદ છંછેડાયો છે. ભાવનગર જિલ્લા ભાજપ મહિલા સેલના પૂર્વ પ્રમુખ ગીતાબેન દિનેશભાઇ કોતર દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશભાઇ લંગાળિયા વિરુદ્ધ સિહોર પોલીસ સ્ટેશનમાં આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, તેઓને રૂબરૂ બોલાવી મુકેશભાઈના હવાલે થવું પડશે નહીતર ગીતાબેનની પ્રગતિ નહીં થાય. તે માટે ના પાડતા હેરાન કરવાનું શરૂ કર્યું હતું. ગીતાબેનની દીકરીને પણ મોડી રાત્રે મેસેજ કર્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ઉપરાષ્ટ્રપતિના શપથ: આજે દેશને નવા ઉપરાષ્ટ્રપતિ મળશે, જગદીપ ધનખર ઉપરાષ્ટ્રપતિ તરીકે લેશે શપથ
દેશને આજે નવા ઉપરાષ્ટ્રપતિ મળવા જઈ રહ્યા છે. નવા ચૂંટાયેલા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર આજે દેશના 14મા...
IPS पति, बीमार पत्नी और दर्दनाक मौत... आपका दिल दहला देगी असम के गृह सचिव की दर्दनाक कहानी !
ये सच्ची हकीकत आपका दिल दहला देगी.
हो सके तो अपनी खुशहाल जिंदगी में ग़म की दस्तक होने न देना.
असम...
Pakistan Iran Tensions: पाकिस्तान का जवाबी हमला, क्या बिगड़ेंगे दोनों देशों के रिश्ते? (BBC)
Pakistan Iran Tensions: पाकिस्तान का जवाबी हमला, क्या बिगड़ेंगे दोनों देशों के रिश्ते? (BBC)
क्या विटामिन B कॉम्प्लेक्स के सप्लीमेंट लेना है जरूरी I Mugdha Pradhan I OnlyMyHealth
क्या विटामिन B कॉम्प्लेक्स के सप्लीमेंट लेना है जरूरी I Mugdha Pradhan I OnlyMyHealth
વાવમાં ઉચપા પ્રાથમિક શાળાના શિક્ષકને બરતરફ કર્યાં
દાંતાની પાન્સા શાળાની શિક્ષિકાની વિદેશ વસવાટની ઘટના બાદ હવે સરહદી વાવ તાલુકાના જુદા જુદા 2...