મુંબઈ થી અમદાવાદ વચ્ચે માત્ર 6 કલાકમાં જ પહોચનારી 180 કિમીની ઝડપે દોડનારી દેશની પ્રથમ સેમી હાઈ સ્પીડ ટ્રેન વંદે ભારત મુંબઈ-અમદાવાદ વચ્ચે ચલાવવાની રેલવે દ્વારા જાહેરાત કરવામાં આવી છે, પરંતુ આ ટ્રેનને વડોદરાને સ્ટોપેજ નહિ અપાતા કચવાટ ઉભો થયો છે.
આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે 75 ટ્રેન ચલાવવા વડાપ્રધાનની નેમ છે.
જેના ભાગરૂપે રેલવે વિભાગ દ્વારા સેમી હાઈ સ્પીડ ટ્રેનની મુંબઈ અમદાવાદ રૂટની જાહેરાત કરવામાં આવી છે.
આ ટ્રેન મુંબઈથી બપોરે 2:40 વાગે ઉપડશે, જે રાત્રે 21.05 વાગ્યે અમદાવાદ પહોંચશે.
વડોદરા અને સુરત સ્ટોપેજ આપવા માટે રેલવે બોર્ડ દ્વારા પ્રપોઝલ મૂકવામાં આવ્યા બાદ સુરતના સ્ટોપેજની સમય સાથે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે પરંતુ વડોદરાના સ્ટોપેજ માટે જાહેરાત નહિ થતા સ્ટોપેજ મળશે કે કેમ તે સવાલ છે.
આ ટ્રેન ક્યારે ચાલુ થશે અંગે કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી.
જોકે, થયેલી જાહેરાત મુજબ ટ્રેનમાં 1128 પેસેન્જર મુસાફરી કરી શકશે. માત્ર 6 કલાકમાં આ ટ્રેન દ્વારા મુંબઈથી અમદાવાદ પહોંચી શકાશે.
આ ટ્રેન હાલમાં વારાણસી-નવી દિલ્હી અને દિલ્હી-કટરા રૂટ પર કાર્યરત હોવાનું સૂત્રો એ ઉમેર્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
या 14 दुर्मिळ पक्ष्यांची शिकार! तिघेजण अटकेत
या 14 दुर्मिळ पक्ष्यांची शिकार! तिघेजण अटकेत
PM मोदी ने जापानी पीएम किशिदा को चखाया गोल गप्पे का स्वाद, लस्सी और आम पना का भी लिया आनंद
नई दिल्ली, प्रधानमंत्री नरेन्द्र मोदी ने भारत की दो दिवसीय यात्रा पर पहुंचे जापान के...
ಕರ್ನಾಟಕದ 'KSRTC'ಗೆ ಗೆಲುವು: ಕೇರಳದ ತಕರಾರು ಅರ್ಜಿ ತಿರಸ್ಕರಿಸಿದ ಕೋರ್ಟ್
ಬೆಂಗಳೂರು: ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯ ರಸ್ತೆ ಸಾರಿಗೆ ಸಂಸ್ಥೆ ಗೆ ಕೆ ಎಸ್ ಆರ್ ಟಿ ಸಿ ಹೆಸರು ಬಳಕೆಗೆ...
દાહોદ ગોધરા એક્સપ્રેસ વે પર ત્રણ કાર પર પથ્થરમારો
#buletinindia #gujarat #dahod
12th Fail ने Oppenheimer, Barbie, Jawan सबको पीछे छोड़ा, बनी 2023 की सबसे ज़्यादा रेटिंग वाली फिल्म
12th Fail ने Oppenheimer, Barbie, Jawan सबको पीछे छोड़ा, बनी 2023 की सबसे ज़्यादा रेटिंग वाली फिल्म