સારો વરસાદ પડતાં હાઈવે અને નાના-મોટા ગામડાઓના રસ્તાઓ ધોવાયા છે અને વરસાદના કારણે રસ્તાઓની બન્ને બાજુ ગાંડા બાવળોએ ડેરો જમાવતાં મુશ્કેલીમાં વધારો થયો છે. ભુજ-ભચાઉ વાયા દુધઈ સ્ટેટ હાઈવે સારા વરસાદના કારણે ધોવાઈ ગયો છે. ઠેકઠેકાણે રસ્તાઓમાં ખાડા જોવા મળે છે. હાલ શ્રાદ્ધ પક્ષમાં માતાના મઢના પદયાત્રીઓની પણ ભચાઉ-ભુજ વાયા દુધઈ હાઈવે પર સારી ટ્રાફિક રહે છે માટે તંત્ર દ્વારા જો રસ્તાની સાઈડોમાં જે બાવળ ઊગી નીકળ્યા છે તેનું નિકંદન કરવાની જરૂર છે, જેથી પદયાત્રીઓને ચાલવામાં તકલીફ ન પડે. દુધઈથી કોટડા વચ્ચે રસ્તાની બાજુમાં હાઈવે પર ખાતરના ઢગલા જોવા મળે છે. નવાગામ પુલને કોની નજર લાગી છે તે સમજાતું નથી. વારંવાર નવાગામનો પુલ બિસમાર બની જાય છે. અત્યારે આ બન્ને બાજુથી રસ્તાઓ ઉપર આડશ મૂકી દેવામાં આવ્યા છે. બાજુમાં નાના પુલ પરથી વાહનની અવર-જવર થાય છે, જ્યારે પદયાત્રીઓ ક્યા રસ્તેથી ચાલશે તે સમજાતું નથી. માટે હાલ નવરાત્રિ મહોત્સવ શરૂ થતાં પહેલાં ગુજરાત-કચ્છથી પગપાળા જતાં પદયાત્રીઓને આ રસ્તાઓ ઉપર મુશ્કેલીનો સામનો ન કરવો પડે તેથી માર્ગ-મકાન વિભાગ, વનતંત્ર દ્વારા આ રસ્તાઓનું નિરાકરણ થાય તેવું હાઈવે પર આવતા ગામોના લોકો કહી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
দেশৰ ৭৭সংখ্যক স্বাধীনতা দিৱস উপলক্ষে সমষ্টিৰ বিভিন্ন স্থানত পতাকা উত্তোলন কৰে বিধায়ক পদ্ম হাজৰিকাই।
দেশৰ ৭৭সংখ্যক স্বাধীনতা দিৱস উপলক্ষে সমষ্টিৰ বিভিন্ন স্থানত পতাকা উত্তোলন কৰে বিধায়ক পদ্ম...
Delhi News: सिंगापुर से दिल्ली आने वाली फ्लाइट में बड़ी चूक, ब्रेक लगाना भूला पायलट; मचा हड़कंप
नई दिल्ली। सिंगापुर से दिल्ली आए विमान में उस वक्त हड़कंप मच गया, जब पार्किंग वे पर खड़ा...
વાવ તાલુકાના અરજણપૂરા ગામના પરિવારની પોલીસ વડાએ લીધી મુલાકાત..
બનાસકાંઠા જિલ્લામાં એલસીબી માં ફરજ બજાવતા ભરતભાઈ લાલજીભાઈ ચૌધરી રહે. અરજણપુરા તાલુકો વાવ જીલ્લો...
લોમેવધામ ધજાળા માં લોયાધામ સ્વામિનારાયણ મંદિર ના સંતો દર્શને
પાંચાળનું પ્રગટ પીરાણું ગેબી પરંપરાની જગ્યા રોકડિયા ઠાકરના દર્શને લોયાધામના સંચાલક શ્રી સરજુ...