આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત યોજાયેલ ગીર સોમનાથ જિલ્લા કક્ષાનો કલા મહોત્સવ સુત્રાપાડા નોબલ સ્કુલનાં વિદ્યાર્થીનીનુ ઉત્કૃષ્ટ પ્રદર્શન
સૂત્રો નોબલ સ્કૂલમાં વિદ્યાર્થીની નિધીબેન ધોરણ આઠમાં અભ્યાસ કરતી સુગમ સગીતમા દ્વિતીય નંબર મેળવી નોબલ સ્કૂલ તેમજ સુત્રાપાડા તાલુકાનું ગૌરવ વધાર્યું છે આશ્ચર્ય દિપકભાઇ દ્વારા વિદ્યાર્થીઓ ને અભિનંદન પાઠવ્યા હતા