મોરબી દુર્ઘટનામાં લોકોનો જીવ બચાવનાર દેવિપુજક ગીરીશભાઈ એ દંત્ત
ગીરીશભાઈ એ દંત્ત મોરબીના હોનારતમાં ચા વેચવાવાળા ભાઈ એ સમયસૂચકતા વાપરી ઝડપથી લોકોને બચાવવા લાગ્યા અને ૧૫ થી ૨૦ બાળકો, મહિલા અને પુરુષો ના જીવ બચાવ્યા ધન્યવાદ સે મારા દેવિપુજક સમાજના વિર યૌધ્યા
![](https://i.ytimg.com/vi/z80ltjpzGfM/hqdefault.jpg)
![Love](https://storage.googleapis.com/nerity.com/uploads/reactions/love.png)