જસદણના નવા માર્કેટિંગ યાર્ડમાં વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમનો ફિયાસ્કો મોટાભાગની ખુરશીઓ ખાલી જોવા મળી સવારના 9 વાગ્યે કાર્યક્રમ ચાલુ કરવાનો હતો પરંતુ કોઈ લોકો નહિ આવતા સવારના 10:30 વાગ્યે કાર્યક્રમ શરૂ થયો ખુરશી પર બેઠેલા અધિકારીઓ પણ ખાલી ખુરશીઓ ભરાવાની રાહ જોઈને બેઠા હતા જસદણ શહેર અને પંથકના લોકો વિકાસની વાતોથી નારાજ હોય તેવું સ્પષ્ટ દેખાઈ આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસા પોલીસે કચ્છ, રાધનપુર અને થરાથી મોટર સાઇકલ ચોરનાર યુવકને ઝડપ્યો
ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકના નવનિયુક્ત પી.આઇ. કે.બી.દેસાઇએ એક જ માસમાં જૂદી-જૂદી 10 વાહન ચોરીના...
दबंग लुक और आरामदायक सफर के साथ आने वाली ये पांच SUV हैं नेताओं की पसंद, कीमत भी 10 लाख रुपये से होती है शुरू
कुछ सालों पहले तक नेताओं की कार के तौर पर सिर्फ अंबेसडर ही सबसे अलग पहचान रखती थी। लेकिन अब भारत...
DEESA/ડીસા માં વધુ એક લવ જેહાદ નો કિસ્સો આવ્યો સામે..
DEESA/ડીસા માં વધુ એક લવ જેહાદ નો કિસ્સો આવ્યો સામે..
TVS Ronin Special Edition कितनी खास? जानें कीमत से लेकर इंजन तक की सारी डिटेल्स
विशेष संस्करण यूएसबी चार्जर एक फ्लाईस्क्रीन और एक विशिष्ट डिजाइन वाले ईएफआई कवर सहित प्री-फिटेड...
ગઢ પેથાણી વિદ્યાસંકુલ ખાતે શિક્ષણ રાજ્ય મંત્રી કિર્તીસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો..
ગઢ પેથાણી વિદ્યાસંકુલ ખાતે શિક્ષણ રાજ્ય મંત્રી કિર્તીસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને તેજસ્વી તારલાઓનો...