ઉમરેઠ તાલુકા તથા શહેર ખાતે આજરોજ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં B.L.O. કર્મચારીઓ દ્વારા મતદાર યાદીમાં વિવિધ સુધારા સહિત અનેક પ્રકારની કામગીરી કરાઈ હતી. સવારે 10:00 વાગ્યાથી લઈને સાંજે 5:00 વાગ્યા સુધી આ કાર્યક્રમ યોજાયો હતો. ઇલેક્શન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની પણ કામગીરી પણ B.L.O કર્મચારીઓ દ્વારા યોજાઈ હતી. વહેલી સવારથી જ મતદારો પોતાના ઇલેક્શન કાર્ડમાં સુધારો વધારો તથા ઇલેક્શન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવવા ઉમટી પડ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
शाहनगर पुलिस द्वारा 01 अपहृत बालिका को किया गया दस्तयाब
पन्ना : पुलिस अधीक्षक पन्ना श्री धर्मराज मीना द्वारा पन्ना जिले के समस्त थाना...
"संविधान से खिलवाड़ कर मुस्लिम तुष्टिकरण कर रही कांग्रेस, राहुल गांधी मौन क्यों?: चुग"
“गांधी परिवार की चाटुकारिता में डूबे डी.के शिवकुमार और जयराम रमेश: चुग”
कांग्रेस और...
Vipin Sir को फर्जी बताने वाले लोग को पत्रकार ने जमकर रेला! फिर भागने लगा ! Math Masti Vipin Sir
Vipin Sir को फर्जी बताने वाले लोग को पत्रकार ने जमकर रेला! फिर भागने लगा ! Math Masti Vipin Sir