આદર્શ નિવાસી શાળા ધ્રાંગધ્રા ને ખેલ મહાકુંભ 2021 22 અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાની શ્રેષ્ઠ શાળા તરીકે પ્રથમ નંબર પ્રાપ્ત કરીને રૂપિયા દોઢ લાખનું ઇનામ ગુજરાત રાજ્યના કેબિનેટ મિનિસ્ટર શ્રી કિરીટસિંહ રાણા સાહેબ( વન અને પર્યાવરણ) મિનિસ્ટર હસ્તે મેળવેલ છે તે અંતર્ગત નિયામકશ્રી વિકસતી જાતિ કલ્યાણ ખાતુ ગુજરાત રાજ્ય ગાંધીનગર તથા જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી શ્રી સુરેન્દ્રનગર તરફથી ખુબ ખુબ અભિનંદન
આદર્શ નિવાસી શાળા ધ્રાંગધ્રા ને ખેલ મહાકુંભ અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાની શ્રેષ્ઠ શાળા તરીકે પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો
![](https://storage.googleapis.com/nerity.com/uploads/photos/2022/09/nerity_6fd8f1e5b63466053eb7650ffac3619a.jpg)