આજરોજ હારીજ યુ જી વી સી એલ કચેરી ખાતે જુનિયર ઈજનેર એચ સી ઓઝા,8 માસ જુનિયર ક્લાર્ક શ્રીમતી એ એમ મકવાણા 3 વર્ષથી ફરજ બજાવતા હતા જેઓની બદલી થતા વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાકાર શ્રીફળ આપી ,સાલ ઓઢાડી, ફુલહાર પહેરાવી, હરખભેર વિદાય આપી હતી વિદાય સમારંભના અધ્યક્ષ એમ બી જાદવ સાહેબ તથા કાર્યક્રમનું સંચાલન નીતિનભાઈ ઓઝાએ કર્યું હતું જેમાં નાયબ ઈજનેર એલ એમ નિનામાં, નીતિનભાઈ,તથા યુ જી વી સી એલ સ્ટાફ હાજર રહ્યા હતા