હારીજ તાલુકાના અડીયા ગામના યુવાન ઉદય જાલેરા જેઓ ઘણા સમયથી લોકોને બ્લડની સેવા અવિરત કાર્ય કરી રહ્યા છે તયારે હારીજ તાલુકામા જરૂરિયાત લોકોને બ્લડ પૂરું પાડનાર લડાયક યોધ્ધા ઉદય જાલેરા સદારામ બ્લડ સમિતિના માધ્યમ કોરોના કાળમાં 300 જેટલી પ્લાઝ્મા બોટલો ડોનેટ કરાવી લોકોને નવજીવન આપ્યું છે તાલુકામાં બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરાવી જરૂરિયાત મંદ દર્દીઓને બ્લડ આપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે તાજેતરમાં પાટણ એચ કે વોલીનેટરી બ્લડ બેંક ખાતે ઉત્સાહી યુવાનોને સાથે રાખી 33 બ્લડ બોટલ ડોનેટ કરી લોકોને નવ જીવન આપવાનો એક પ્રયાસ કર્યો હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
বেংক জালিয়াতিৰ গোচৰত ফাৰ্মৰ গোপন লকাৰৰ পৰা ৪৩১ কিলোগ্ৰাম সোণ, ৰূপ জব্দ
এক নিৰ্ভৰযোগ্য সূত্ৰৰ পৰা লাভ কৰা তথ্যৰ ভিত্তিত প্ৰৱৰ্তন সঞ্চালকালয় (ইডি)এ চলোৱা এক অভিযানত...
तेरापंथ महिला मंडल, खारूपेटिया की अवचेतन मन की शक्ति कार्यशाला आयोजित
अखिल भारतीय तेरापंथ महिला मंडल द्वारा निर्देशित कार्यशाला The Power of Subconcious Mind (अवचेतन...
Har Ghar Tiranga campaign launched ASRLM Sootea
Today a rally was organized by Block Mission management unit,Sootea under ASRLM at Sootea Area in...