સંજેલી તાલુકામાં લમ્પી વાઇરસનો પગપેસારો પશુપાલકોમાં ચિંતા | Daily Gujarat News


સંજેલી નગર સહિત તાલુકા વિસ્તારમાં ગાય બળદ સહિત ના પશુઓમાં લમ્પી વાઇરસનો પગપેસારો દરરોજના કેસોમાં વધારો થતાં પશુ ચિકિત્સકે ચાર ફીલ્ડ ટીમો બનાવી કામગીરી શરૂ કરી દેવામાં આવી છે પીછોડા ખાતે ફાળવેલી 1962 ફરતું દવાખાનું ગીર સોમનાથ ખાતે રવાના કરાતાં વિસ્તારના પશુપાલકોને હાલાકી