ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં બીપી અગ્રવાલ હાઇસ્કુલ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો

પ્રકૃતિ મિત્ર મંડળ અને રેડ ક્રોસ સોસાયટી દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લીમડી નગરના મોટી સંખ્યામાં લોકોએ ભાગ લઈને રક્તદાન કર્યું હતું

આમ લીમડી નગરમાં રક્તદાન કેમ્પ યોજાયો