આંકલાવ તાલુકાના નવાખલા માનપુરા માર્ગ પર આવેલા એક પ્રાઇવેટ ફાર્મહાઉસમાં બર્થ ડે પાર્ટીમાં દારૂની મહેફીલ માનતા યુવતી સહિત 25 નબીરા ઝડપાયા છે આંકલાવ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે