નવા ચૂંટણી કાર્ડ બનાવવા તમેજ જુના માં સુધારો કરવાની હાલ દરેક ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાથમિક શાળા માં ઝૂંબેશ ચાલુ છે જેનું નિરીક્ષણ કરવા માટે અધિકરીઓએ મુલાકાત લીધી..