ઈકબાલગઢ નેશનલ હાઈવે ઢોલિયા પાણીના ટાંકા નજીક અજાણ્યા ઈસમની લાશ મળતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી તેમજ આ લાશ ની જાણ અમીરગઢ પોલીસ ને થતાં અમીરગઢ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી તેમજ લાશ પર કબજો મેળવી લાશ ની ઓળખ કરવા માટે આજુબાજુ ના લોકો ને પુછપરછ હાથધરી હતી તેમજ લાશ ની ઓળખ કરવા અમીરગઢ પોલીસે પ્રેસ નોટ જાહેર કરી લાશ ના સગા સબંધી ઓ સુધી પહોચવા ચક્રોગતિમાન કર્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Share Market में जानें क्या है Experts के BTST और STBT Ideas | Share Market Tomorrow | CNBC Awaaz
Share Market में जानें क्या है Experts के BTST और STBT Ideas | Share Market Tomorrow | CNBC Awaaz
મિત્રતા શરમમાં : 300 રૂપિયા માટે ઝઘડો કર્યા બાદ મિત્રના માથા પર પથ્થર વડે માર્યો અને તેનું મોત નીપજ્યું
સુરતના અમરોલી વિસ્તારમાં એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેણે મિત્રતાને શરમમાં મૂકી દીધી છે....
વડોદરા શહેરના જલારામ નગર 2 માં ગટરમાં ભૂવો પડતા સામાજિક કાર્યકરે વિરોધ નોંધાવ્યો
વડોદરા શહેરના જલારામ નગર 2 માં ગટરમાં ભૂવો પડતા સામાજિક કાર્યકરે વિરોધ નોંધાવ્યો
Bagzone Business Outlook: Lavie की पेरेंट कंपनी Bagzone Lifestyles, क्या हैं कंपनी का Festive Plan?
Bagzone Business Outlook: Lavie की पेरेंट कंपनी Bagzone Lifestyles, क्या हैं कंपनी का Festive Plan?
ભાવનગર જિલ્લા ભારતીય મઝદુર સંઘ દ્વારા આજે વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.
ભાવનગર જિલ્લા ભારતીય મઝદુર સંઘ દ્વારા આજે વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.