કલ્યાણપુર તાલુકામાં ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના , રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજના અને નિરાધાર વૃદ્ધ સહાય યોજનાના લાભાર્થીઓ ને કલ્યાણપુર મામલતદાર કચેરી તરફથી જાણ કરવામાં આવે છે કે યોજનાનો લાભ મેળવવા ૨૦/૦૮/૨૦૨૨ સુધીમાં હયાતીની ખરાઈ કલ્યાણપુર મામલતદાર કચેરીએ કરવાની રહેશે. જો હયાતીની ખરાઈ નહિ કરાવે તો તો યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે નહિ અને લાભાર્થી હયાત નથી તેમ માનવામાં આવશે.