નડિયાદ એલ સી બી ને વધુ એક મોટી સફળતા મળી હતી

બાતમી ના આધારે મહુધા કઠલાલ હાઈ વે પર રામના મુવાડા નજીક આવેલી કન્નયા હોટેલ પાસે એક આઇસર

જી.જે.6 ટી ટી 9945 ને રોકી બનાવેલા ગુપ્ત ખાના માંથી 5400 નંગ વિદેશી દારૂ ની બોટલો આશરે 22.લાખ 32 હજાર નો મુદ્દામાલ સાથે આઇસર ની કિંમત 5 લાખ સહિત રાજસ્થાન ના બે આરોપીઓ ને ઝડપી પાડી તમામ માલ નો કબ્જો લઈ આગળ ની વધુ તપાસ હાથ ધરી હતી 

રિપોર્ટ .ઈરફાન મલેક