સમગ્ર રાજ્યમાં તાજેતરમાં જ ધોરણ 12 સાયન્સ પછી નીટની એક્ઝામ નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે ફતેપુરા તાલુકાના બલૈયા ગામના વતની અને હાલ દાહોદમાં પ્રાથમિક શિક્ષક તરીકે નોકરી કરતા કિરણકુમાર રણછોડભાઈ પ્રજાપતિ તેમજ નિકીતાબેન કિરણ પ્રજાપતિની દિકરી આર્ચિ કીરણ પ્રજાપતિ એ નીટની એક્ઝામમાં 700 માંથી 544 માર્ક મેળવીને પ્રજાપતિ સમાજનું નામ રોશન કર્યું હતું 544 માર્ક સાથે ઉતરણી થતા ફતેપુરા તેમજ દાહોદ જિલ્લા ના પ્રજાપતિ સમાજ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ખંભાતના ગરબામાં 'હિન્દી ફિલ્મ સ્ટાર 'રાહુલ દેવ'એ ધૂમ મચાવી.
ખંભાતના ગરબામાં 'હિન્દી ફિલ્મ સ્ટાર 'રાહુલ દેવ'એ ધૂમ મચાવી હતી.ચકડોળ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ ગરબા...
मिट्टी के रास्ते की खबर छपने के 10 घंटे बाद संवेदक ने डलवाया जीकरा
नमाना बरुधन मार्ग पर पुलिया निर्माण का कार्य चल रहा है इसके चलते पुलिया निर्माण कार्य के...
'तलाक की कानूनी लड़ाई में बच्चे को मोहरा नहीं बना सकते', DNA टेस्ट पर राजस्थान हाई कोर्ट का फैसला
नई दिल्ली। राजस्थान हाई कोर्ट ने बच्चे के डीएनए टेस्ट पर अहम फैसला दिया है। कोर्ट ने कहा है...
રવિવારે સિહોર શહેરમાં પૈગબર સાહેબ નો જન્મોત્સવ ઉજવાશે
આગામી રવિવારના રોજ પૈગમ્બર સાહેબનો જન્મોત્સવ ભવ્યતાથી ઉજવવામાં આવનાર છે. જો કે છેલ્લા બે વર્ષ થયા...