હરીયાણા રાજ્યના સોનીપતથી સિહોરના સોનગઢ તરફ આવતી વિદેશી દારૂનો જથ્થો ભરી આવતી ડસ્ટર કારને પોલીસે ઝડપી પાડી દારૂ ભરેલ કારનું પાઈલોટીંગ કરતી બલેનો કારને આંતરી બત્રે ક્રારમાં રહેલ એક બાળ કિશોર સહિત સોનીપતના પાંચ શખ્સને ઝડપી પાડી પુછપરછ કરતા સોનીપતના શખ્સે દાફનો જથ્થો ભરી આપતા સોનગઢના શખ્સને પહોંચતો કરવા જઈ રહ્યાની કબુલાત આપી હતી. જેને લઈ પોલીસે કારની તલાશી લેતા તેમાંથી જુદી જુદી બ્રાંડની ૪૧૮ મળી આવતા બરામત કરી દારૂ, બે કાર, મોબાઈલ મળી કુલ છ લાખની કિંમતનો મુદ્દામાલ કબજે લીધો હતો. ધોલેરા પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે વેળાએ બાતમી રાહે હકીકત મળી હતી કે, બગોદરા તરફથી એક ડસ્ટર અને અન્ય એક બલેનો જે બન્ને કાર સિહોરના સોનગઢ તરફ જઈ રહી છે. જે હકીકત આધારે વોચ ગોઠવતા પોલીસે નાકાબંધી કરી એંકર હોટલ નજીક આંતરતા કાર ખાળીયામાં ઉતરી ગઈ હતી. દરમિયાન કારમાં રહેલ બે શખ્સ નાસવા જતા તેનો પીછો કરી ઝડપી પાડયા હતા. દરમિયાન કારનો કબજો સંભાળી તલાશી લેતા ડસ્ટર કારમાંથી વિદેશી દારૂની જુદી જુદી બ્રાંડની ૪૧૮ બોટલ મળી આવતા કબજે લીધી હતી. ધોલેરા પોલીસે વિદેશી દારૂ, બે કાર, છ મોબાઈલ મળી કુલ રૂપિયા ૬,૩૯ લાખનો મુદ્દામાલ બરામત કર્યો હતો. પૂછપરછ દરમિયાન સોનગઢ ગામના મહેશ ધરમશીભાઈ પરમારને દારૂનો જથ્થો આપવાનો હોવાનું ખુલ્યુહતું
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  আবকাৰী অধীক্ষক বৰষা বৰা বৰদলৈ বাসগৃহৰ কি কি জব্দ কৰিলে দুৰ্নীতি নিবাৰক শাখাই 
 
                      আবকাৰী অধীক্ষক বৰষা বৰা বৰদলৈ বাসগৃহৰ কি কি জব্দ কৰিলে দুৰ্নীতি নিবাৰক শাখাই। তেওঁৰ বাসগৃহৰ পৰা...
                  
   છાપી પંથકમાં વાવાઝોડાના અસરગ્રસ્તો ને સરકાર તરફથી કેશદોલની ચુકવણી કરાઈ... 
 
                      છાપી પંથકમાં વાવાઝોડાના અસરગ્રસ્તોને સરકાર તરફથી કેશડોલની ચુકવણી કરાઈ....
 
વડગામ તાલુકાના...
                  
   જલારામ બાપાની જન્મ જયંતિ નિમિત્તે ઉજવણી કરાશે... 
 
                      જલારામ બાપાની જન્મ જયંતિ નિમિત્તે ઉજવણી કરાશે...
                  
    8 जून को पीएम मोदी ले सकते हैं शपथ, 7 जून को होगी NDA की बैठक 
 
                      लोकसभा चुनाव का परिणाम 4 जून को घोषित हुआ, जिसमें एनडीए को बहुमत हासिल हुआ है. एनडीए को 543 में...
                  
   
  
  
  
  