આજ રોજ ભોયણ મુકામે મેલડી માતાજીના સાનિધ્યમાં *કલોઝ* *યુવા શક્તિ સંગઠન, ડીસા* દ્રારા *ગૌ માતામાં આવેલ લંપી વાયરસને રોકવા માટે આયુર્વેદિક લાડુ* બનાવવાનું આયોજન અને વિતરણ કરેલ. જેમાં *અધ્યક્ષ* સ્થાને માનનીય *ડો.રાજુલબેન દેસાઈ* ઉપસ્થિત રહી યોગ્ય માર્ગદર્શન આપેલ. તેમજ આયુર્વેદિક લાડુ બનાવવા માટે સાધન સામગ્રીમાં *દેશી ગોળ, તલનું તેલ, બાજરીનો લોટ, ભરડું, અરડૂસીના પત્તા, ગિલોય પાવડર, મરી પાવડર, અજમો, હળદર, પાણી અને ખાસ કરીને ૪૨ પ્રકારની જડિબુટ્ટી ધરાવતું સુદર્શન ચૂર્ણ* આ તમામ ચીજ વસ્તુ મિક્સ કરીને આ આયુર્વેદિક લાડુ બનાવવાનું આયોજન કરેલ. તેમજ સમાજના આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહેલ તેમજ માતાજીના *સેવક શ્રી વિષ્ણુભાઈ* અને સમસ્ત *કલોઝ યુવા શક્તિ સંગઠન, ડીસા* દ્રારા લાડુ બનાવવાનું અને વિતરણનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું._
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમેરિકામાં બરફનું તોફાન@live24newsgujarat
અમેરિકામાં બરફનું તોફાન@live24newsgujarat
ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનના સર્વલન્સ સ્ટાફે ત્રણ વર્ષથી ફરાર આરોપીને ઝડપી લીધો
ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનના સર્વલન્સ સ્ટાફે ત્રણ વર્ષથી ફરાર આરોપીને ઝડપી લીધો
लोकसभा स्पीकर पद पर समझौता नहीं करेगी BJP, डिप्टी स्पीकर पोस्ट के लिए बन सकती हैं सहमति!
मोदी 3.0 सरकार के गठन के बाद से बीजेपी ने साफ कर दिया है कि वह अपने सहयोगियों के आगे नहीं झुकेगी....
বিহপুৰীয়া সমষ্টিত বিধায়কৰ উদ্যোগত প্ৰশিক্ষণ কৰ্মশালা
আগন্তুক দিনত অসম চৰকাৰৰ তৃতীয় আৰু চতুৰ্থ বৰ্গৰ চাকৰি লাভৰ সুবিধাৰ্থে বিহপুৰীয়া সমষ্টিৰ বিধায়ক...
સુરેન્દ્રનગર એલસીબી પોલીસે પીપળી થીદેગામ જવાના રસ્તે ઈગ્લીશ દારૂ ભરેલી કાર સાથે એક ઈસમને ઝડપી પાડ્યો
સુરેન્દ્રનગર એલસીબી પોલીસે પીપળી થીદેગામ જવાના રસ્તે ઈગ્લીશ દારૂ ભરેલી કાર સાથે એક ઈસમને ઝડપી પાડ્યો