જસદણ પાલિકા દ્વારા પી.એમ. સ્વનિધિ ના અન્વયે શહેરી શેરી ફેરિયાઓ લૉન યોજના 481 ફેરિયાઓ ને લૉન અપાય પી.એમ. સ્વનિધિ યોજના અન્વયે શહેરી શેરી ફેરિયાઓ માટે લૉન યોજના ભારત સરકાર દ્વારા કોરોના કાળ દરમ્યાન ફેરિયા ઓ ને સક્ષમ બનાવવા અમલ કારેલજે અન્વયે જસદણ નગર પાલિકા ને કુલ 489 ફેરિયાઓ ને લૉન આપવાનો લખ્યાંક આપવામાં આવેલ જે પૈકી 481 ફેરિયાઓ ને લૉન આપવામાં આવેલ છે તેમજ ત્રીજા તબક્કા ની રૂપિયા 50હજાર ની પ્રથમ લૉન યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા તા.22/08/2022 ના રોજ આપવામાં આવેલ છે એવી યાદી હર્ષદ ઉપાધ્યાય દ્વારા આપવા માં આવેલ છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગરબા રમવાના પાસ પર 18% GST વસૂલવાના પગલા સામે ‘આમ આદમી પાર્ટી' અનોખી રીતે ગરબા રમી વિરોધ પ્રદર્શન
ગરબા રમવાના પાસ પર 18% GST વસૂલવાના પગલા સામે ‘આમ આદમી પાર્ટી' અનોખી રીતે ગરબા રમી વિરોધ...
यज्ञ विशाल भंडारे में शामिल हुए पीसीसी मेंबर जीवनलाल सिद्धार्थ
गुनौर विधानसभा अंतर्गत ग्राम महेवा में यज्ञ का आयोजन किया गया जिसमें आज दिनांक यज्ञ का समापन...
Breaking News: Bihar Vidhan Sabha में CM नीतीश को साबित करना होगा बहुमत | Bihar News | Aaj Tak News
Breaking News: Bihar Vidhan Sabha में CM नीतीश को साबित करना होगा बहुमत | Bihar News | Aaj Tak News
ઉત્તર પ્રદેશના મંત્રીએ કૃષિમાં ડ્રોન ટેકનો ઉપયોગ કરવા પર ભાર મૂક્યો
ડ્રોનના ઉપયોગથી ખેતીની સરળતામાં નોંધપાત્ર સુધારો થશે અને રાજ્ય સરકાર ખાતરના છંટકાવથી માંડીને...