પેટલાદ શહેરના સિવિલ હોસ્પિટલ પાછળના વિસ્તારમાં આવેલ કોમ્યુનિટી હોલમાં "વણકથેલી સુવાર્તાઓ"પુસ્તકનું વિમોચન કાર્યક્રમ યોજાયો હતો. આ સમયે આમંત્રિત મહેમાનો સાથે મોટી સંખ્યામાં શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા. અને પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. કલ્પેશ સાવન દ્વારા સંપાદિત અને અનુવાદિત"વણકથેલી સુવાર્તાઓ " પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ સમયે મેજર જયંતિ મેકવાન,જોન કનીશ (સાહિત્યકાર ), પ્રોફેસર ધીરજભાઈ પરમાર,પ્રો. ડો. સેમ મેથ્યું ઉપસ્થિત રહ્યા હતા.