આમ આદમી પાર્ટી ગુજરાત કિસાન પ્રદેશ સંગઠન ઉપપ્રમુખ પરેશભાઈ ભંડેરી અને વેલુભા જાડેજા દ્રારા કૃષિ મંત્રી ના ઘરે ખેડૂતોના પ્રશ્નોની રજુઆત માટે આવેદનપત્ર પત્ર આપવા જતી વખતે ધ્રોલ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી.