આંબા ગામે લોક કરીને પાર્ક કરેલી ક્રુઝર ગાડી ચોરાઈ

ઝાલોદ તાલુકાના આંબા ગામે લોક કરીને પાર્ક કરેલી ક્રુઝર ગાડી ચોરાઈ 

ક્રૂઝર ગાડીના માલિકે સીટીઝન પોર્ટલના માધ્યમથી ઇ-એફઆઇઆર નોંધાવી

ગાડી સ્કૂલના બાળકો લાવવા લઈ જવા માટે આપેલ હતી

ગાડી માલિકે ઇ-એફઆઇઆર નોંધાવતા લીમડી પોલીસે સીટીઝન પોર્ટલના માધ્યમથી નોંધાયેલી ઈ-એફ આઈ આર ના આધારે  અજાણ્યા ચોર ઈસમ સામે ગુનો નોધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે