ખેડા ડાકોર
ડાકોર પોલીસ અને એસ એસ બી ના જવાનો દ્વારા કાલસર અને ધુણાદરા ખાતે ફલેગ માર્ચ કરવામાં આવી
હાલ ચૂંટણી નજીક છે અને આચાર સહિતા લાગુ કરી દેવામાં આવી છે સમગ્ર રાજ્ય મા શાંતિ કાયમ રહે તે અર્થે તમામ જિલ્લા અને તાલુકાઓ માં મિલિટરી જવાનો અને પોલીસ કર્મીઓ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી રહી છે ત્યારે ડાકોર પોલીસ સ્ટેશન ના પી એસ આઈ ચૌધરી સાહેબ તેમજ એસ એસ બી ના જવાનો દ્વારા ડાકોર તાલુકાના કાલસર અને ધુણાદરા ગામે ફ્લેગ માર્ચ યોજવામાં આવી .રિપોર્ટ ઇરફાન મલેક મહુધા ખેડા