સોજીત્રા શહેરમાં સવારથી વાદળ વાતાવરણ હતું અને સાંજના સમયે 6 કલાકે વરસાદ ખાબકતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. ઉકડા અને બાફનું વાતાવરણમાં વરસાદ પડતા રાહત મળી હતી.