માંડવી માં કોંગ્રેસે આપેલા બંધને મોડો અને ફીકો પ્રતિસાદ મળ્યો છે.
મોંઘવારી વિરોધમાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ દ્વારા અપાયેલા સાંકેતિક બંધને માંડવી શહેરમાં વેપારીઓએ મોડો અને ફીકો પ્રતિસાદ આપ્યો હતો કેટી શાહ રોડ ,કાંઠા વિસ્તાર ,કંસારા બજાર સહિત ની બજારો સંદતરે ખુલ્લી રહી હતી,કોંગ્રેસ કાર્યકરો અને વ્યાપારીઓ વચ્ચે ના તાલ મેલ માં અભાવ જોવા મળ્યો હતો