"નિકોલ મારુ હૃદય છે, વિકાસ મારો મહામંત્ર છે"

મારા મતક્ષેત્ર નિકોલ વિધાનસભાના ઓઢવ વોર્ડ ખાતે અજિતનાથ સોસાયટી, જેસલપાર્ક સોસાયટી, હરેક્રિષ્ના સોસાયટી અને અમરનગરમાં કુલ રૂ. ૯૬.૮૦ લાખના આર.સી.સી રોડ, પેવર બ્લોક, સ્ટ્રીટ લાઈટ અને ડ્રેનેજ લાઈનના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું.