રિપોર્ટ. લતીફ સુમરા

ડીસા તાલુકા ના જુનાડીસા ખાતે અલીફ ફાર્મ હૉઉસ ખાતે સ્નેહ મિલન આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રોગ્રામ ની શરૂવાત દીપ પ્રગટાવા થી કરવામાં આવી હતી જેની અંદર સલીમભાઈ નાગોરી સાહેબ જે મુસ્લિમ ધર્મ ની અંદર જે પોતે હજ પઢીને પાછા આવ્યા તે માટે જુનાડીસા ગામ માં એમનો સમ્માન કરવામાં માટે આ પ્રોગ્રામ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધીરજ ભાઈ ત્રિવેદી. દલપત સિંહ નો બેંક ની અંદર થી વઇમર્યાદા રીટાડ થયાં હતા તેમનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો અને અને બેંક ઓફિસ સ્ટાફ પ્રમોશન આવ્યું તે મનુ સમ્માન કરવામાં આવ્યું હતું જેમાં સલીમભાઈ નાગોરી સાહેબ બેંક સાથે કરેલી સારી કામ ગિરી વિસે પણ જણાવમાં આવ્યું હતું

આ પ્રોગ્રામ નું આયોજન ઘાસુરા અબ્દુલ ભાઈ તરફ થી આયોજન કરવામાં આવ્યું હતું