ભુજ, શનિવારઃ
આર.ટી.ઓ. કચેરીમાં ટુ-વ્હીલર (મોટર સાયકલ) વાહનો માટે ગોલ્ડન, સિલ્વર નંબરોની સિરિઝ GJ-12-EP, GJ-12-DL, GJ-12-DN, GJ-12-DP, GJ-12-DQ, GJ-12-DR, GJ-12-EA, GJ-12-EB, GJ-12-EC, GJ-12-ED, GJ-12-EF, GJ-12-EG, GJ-12-EH, GJ-12-EJ, GJ-12-EK, GJ-12-EM, GJ-12-EN નંબરોનું રીઓકશન શરૂ કરવામાં આવનારહોઇ, રીઓકશન પ્રોસેસ માટે ઓનલાઇન અરજી કરવાની તા.૧૬/૯/૨૦૨૨ના સાંજે ૪ કલાકે, ઓનલાઇન અરજી કરવાની છેલ્લીતા.૧૮/૯/૨૦૨૨ના સાંજે ૩-૫૯.૦૦ કલાકે અને ઈઓકશન શરૂ તા.૧૮/૯/૨૦૨૨ ઈઓકશન સમાપ્ત તા.૨૦/૯/૨૦૨૨ના સાંજે ૪કલાકે. સુવર્ણ-ગોલ્ડના નંબર માટે રૂ.૮,૦૦૦/- નંબરોમાં ૧, ૫, ૭, ૯, ૧૧, ૯૯, ૧૧૧, ૩૩૩, ૫૫૫, ૭૮૬, ૯૯૯, ૧૧૧૧, ૧૨૩૪, ૨૨૨૨, ૩૩૩૩, ૪૪૪૪,૫૫૫૫,૭૭૭૭,૮૮૮૮,૯૦૦૦,૯૦૦૯,૯૦૯૦,૯૦૯૯,૯૯૦૯,૯૯૯૦,૯૯૯૯ અને રજત-સીલ્વર નંબર મેળવવામાટે રૂ.૩૫૦૦/- નંબરોમાં૨,૩,૪,૮,૧૦,૧૮,૨૭,૩૬,૪૫,૫૪,૬૩,૭૨,૮૧,૯૦,૧૦૦,૧૨૩,૨૦૦,૨૨૨,૨૩૪,૩૦૦,૪૦૦,૪૪૪,૪૫૬,૫૦૦,૫૬૭,૬૦૦,૬૭૮,૭૦૦,૭૮૯,૮૦૦,૮૮૮,૯૦૦,૯૦૯,૧૦૦૦,૧૦૦૧,૧૦૦૮,૧૧૮૮,૧૮૧૮,૧૮૮૧,૨૦૦૦,૨૩૪૫,૨૫૦૦,૨૭૨૭,૨૭૭૨,૩૦૦૦,૩૪૫૬,૩૬૬૩,૪૦૦૦,૪૪૫૫,૪૫૪૫,૪૫૫૪,૪૫૬૭,૫૦૦૦,૫૦૦૫,૫૪૦૦,૫૪૪૫,૫૪૫૪,૬૦૦૦,૬૩૩૬,૬૩૬૩,૬૭૮૯,૭૦૦૦,૭૦૦૭,૭૨૨૭,૭૨૭૨,૮૦૦૦,૮૦૦૮,૮૦૫૫,૮૧૧૮,૮૧૮૧તેમજ અન્ય ઉપર દર્શાવેલ સી.નં.૧. અને ૨. સિવાયના નંબરો માટે રૂ.૨૦૦૦/- રહેશે. ઉપરોકત નંબરોમાંથી જે નંબર ઓનલાઇનઉપલબ્ધ હશે તે નંબર મેળવી શકાશે. પસંદગીનો નંબર મેળવવા ઇચ્છતા વાહન માલિકોએ તેમના વાહનોનું રજીસ્ટ્રેશન કરાવીનેપસંદગીના નંબર મેળવવા http://parivahan.gov.in/fancy પર નોંધણી, યુઝર આઈ.ડી. અને પાસવર્ડ મેળવી વાહનવ્યવહાર મેનરશ્રીની કચેરીના પરિપત્ર ક્રમાંક ન.આઈ.ટી. પસંદગી નંબર Online auction/૭૪૨૧, તા.૧૨/૧૦/૨૦૧૭Appendix-A (આ સાથે સામેલ છે) ની સૂચનાઓ મુજબ હરાજીમાં ભાગ લેવાનો રહેશે.
પસંદગીનો નંબર મેળવવા માટેની અરજી સેલ ઇનવોઇસની તારીખ અથવા વીમાની તારીખ એ બે માંથી જે વહેલું હોય તેતારીખથી ૭ દિવસની અંદર www.parivahan.gov.in વેબસાઇટ પરથી CNA ફોર્મ ભરી લેવાનું શે (Process flow સામેલછે). આવી અરજી કર્યાની તારીખથી ૬૦ દિવસ સુધી અમલી ગણાશે. આ રીતે ૬૦ દિવસમાં અરજદારશ્રી ચોઈસનો કોઇ નંબરનહી મેળવે અથવા ઉપબ્ધ નંબરોમાંથી અરજદારશ્રીને પસંદગીનો નંબર મેળવી શકાશે નહીં. તો અરજી તારીખથી ગણના ૬૦દિવસ એટલે કે છેલ્લા દિવસે ૨જીસ્ટ્રેશન ઓથોરીટી દ્વારા રેન્ડમ પધ્ધતિથી નંબર ફાળવી દેવામાં આવશે, જેની સામે અરજદારશ્રીકોઇ વાંધો લઇ શકશે નહી. ખાસ સ્પષ્ટતા કરવાની કે, આ ૬૦ દિવસની મર્યાદા અરજદારશ્રીને માત્ર વધુ ઓક્શનમાં ભાગલેવાની તક આપવાના હેતુથી આપવામાં આવી છે. ૬૦ દિવસની મર્યાદાના કારણે કામચલાઉ નોંધણી પ્રમાણપત્રની ૩૦ દિવસનીમર્યાદામાં વધારો કરવાની કોઇ જોગવાઇ નિયમોમાં કરવામાં આવેલ નથી. કામચલાઉ નોંધવી પ્રમાણપત્ર પુરું થયા બાદ તેમનુંવાહન અનરજીસ્ટર્ડ ગણાશે તેમજ નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવશે.
અરજદારશ્રીએ હરાજીની પ્રક્રિયા પુરી થયાના ૫ દિવસમાં બીડ એમાઉન્ટના નાણા જમાં કરાવવાના રહેશે. અરજદારશ્રી જો આનિયત મર્યાદામાં નાણા ચૂકવવામાં નિષ્ફળ જશે તો મુળ ભરેલી રકમ (Base price)ને જપ્ત રી ફરીવાર હરાજી કરવામાં આવશે, જેમાં અરજદારથી કોઇ વાંધો લઇ શકશે નહીં.
ઓનલાઇન ઓકશન દરમિયાન અરજદારશ્રીએ આર.બી.આઇ. દ્વારા નક્કી કરેલ દરે ચાર્જ ચૂકવવાનો રહેશે. સફળઅરજદારશ્રીએ રિફંડ માટે જે તે અરજદારશ્રીના ખાતામાં SBI e-pay દ્વારા અત્રેની ક્યુરી દ્વારા પરત કરવામાં આવશે તેવુંપ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, ભુજ-કચ્છ. દ્વારા જણાવાયું છે.