તાલુકા કક્ષાનો યુવા મહોત્સવ તથા કલા મહોત્સવ યોજાયો હતો. જેમાં ચિત્ર,વકૃત્વ, સર્જનાત્મક કૃતિ,એકપાત્રિય અભિનય, નિબંધ લેખન,સમુહગીત તેમજ ગરબા જેવી વિવિધ સ્પર્ધા યોજાઇ હતી તેમાં શ્રી માતુશ્રી મોંઘીબા ગર્લ્સ હાઇસ્કુલની વિદ્યાર્થીનીઓએ ઉત્સાભેર ભાગ લીધેલ હતો જેમાં ઉપરોકત તમામ પ્રકારની સ્પર્ધાઓમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ. તદઉપરાંત ગુજરાત સરકાર દ્વારા લેવાતી 'જ્ઞાનગુરૃ' કવીઝમાં પણ સ્કૂલના ત્રણ વિદ્યાર્થીઓએ પ્રથમ દસમાં સ્થાન પ્રાપ્ત કરી શાળા તથા વીરપુર ગામને ગૌરવ અપાવેલ છે. આ તકે શાળા પરિવારે તમામ વિદ્યાર્થીનીઓને અભિનંદન પાઠવેલ હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
प्रोफेसर अफरोज व मुफ्ती अब्दुल हकीम सब्जपोश अवॉर्ड से सम्मानित।
गोरखपुर। गुरुवार को सब्जपोश हाउस मस्जिद जाफ़रा बाज़ार के मैदान में मोहसिन-ए-आज़म कांफ्रेंस हुई।...
पोहीचा देव मंदिर मांजरसुंबा येथे दर्शनासाठी भक्तांची गर्दी@india report
पोहीचा देव मंदिर मांजरसुंबा येथे दर्शनासाठी भक्तांची गर्दी@india report
Airtel ने अपने ग्राहकों के लिए पेश किया नया प्लान, फ्री में मिलेगा Netflix का सब्सक्रिप्शन, जानें कीमत और बेनिफिट्स
Aitrtel New Recharge Plan एयरटेल का 1499 रुपये का नेटफ्लिक्स प्लान 84 दिनों की वैलिडिटी के साथ...
ओव्हरटेक करणे गाड़ीवाल्याच्या आल अंगलट...? भयानक अपघाताचा व्हिडीओ आला समोर
ओव्हरटेक करणे गाड़ीवाल्याच्या आल अंगलट...? भयानक अपघाताचा व्हिडीओ आला समोर
નારીવંદન સપ્તાહ અંતર્ગત ૩ઓગસ્ટે "મહિલા સ્વાવલંબન દિવસ"ની ઉજવણી થરાદ ના શિવનગર ખાતે મહિલા બાળવિકાસ તેમજ ગૃહ વિભાગ દ્વારા કરાઇ
થરાદ ના શિવનગર ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ પોલીસ બેઇઝડ સપોર્ટ સેન્ટર થરાદ દ્વારા...