ખંભાત તાલુકા સાર્વજનિક કેળવણી મંડળ સંચાલિત આર.પી આર્ટસ, કે.બી કોમર્સ કોલેજ, બી.સી.જે સાયન્સ કોલેજમાં એન.એસ.એસ વિભાગ અને પરિવર્તન ટ્રસ્ટ વિદ્યાનગરના સંયુક્ત ઉપક્રમે માર્ગ અકસ્માત અને ટ્રાફિક નિયમોના પાલન અંગેની વકૃત્વ સ્પર્ધા યોજવામાં આવી હતી.આ સ્પર્ધા સંસ્થાના સેક્રેટરી ડૉ.બંકિમચંદ્ર વ્યાસ, આચાર્ય- વશિષ્ઠધર દ્વિવેદી, પરિવર્તન ટ્રસ્ટના પ્રમુખ એન.એસ.પરમારના માર્ગદર્શન યોજવામાં આવી હતી.જેમાં પ્રથમ નંબરે વિનુભાઈ ભરવાડ, દ્વિતીય નંબર નિધિ પગી, તૃતીય નંબર-અક્ષા સૈયદ, શેખ સાનિયાએ પ્રાપ્ત કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગુજરાતમાં અત્યાર સુધીમાં 76.21% વરસાદ વરસ્યો
ગુજરાતમાં હવામાન વિભાગની 3 દિવસ અતિભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં અત્યાર સુધીમાં 76.21% વરસાદ...
ઝાલાવાડમાં સાતમ આઠમ પૂર્વે જુગાર ની મોસમ જામી :9 ઝડપાયા
કટુડા ગામના બોર્ડથી આગળ લટુડા ગામની સીમમાં ઉમય નદીની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં જુગાર રમતા કુલ...
भजनलाल सरकार ने दिया दिवाली का तोहफा, मंत्रालयिक कर्मचारियों का ग्रेड पे बढ़ाया
राजस्थान के मुख्यमंत्री भजनलाल शर्मा (Bhajan Lal Sharma) ने गुरुवार को अधीनस्थ मंत्रालयिक...
Naturalist Dr. Amal Chandra Dutta's special comments on wildlife conservation
Naturalist Dr. Amal Chandra Dutta's special comments on wildlife conservation
Boys VS Girls | Mirchi Murga | Pankit
Boys VS Girls | Mirchi Murga | Pankit