પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકા સ્થિત સર્વોદય કોલેજ ઓફ એજ્યુકેશન,ડેરોલ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પંચમહાલના માર્ગદર્શન હેઠળ સ્વીપ નોડલ અને જિલ્લા શિક્ષણાધિકારી પંચમહાલની કચેરી દ્વારા મદદનીશ કેળવણી નિરીક્ષકની હાજરીમાં કોલેજના વિદ્યાર્થીઓ માટે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને સ્ટાફ હાજર રહ્યો હતો. આગામી સમયમાં યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ માટે તમામ યુવા મતદાર મતદાન કરે, મહિલાઓને મતદાન માટે જાગૃતિ આપે અને દેશ માટે સહ પરિવાર મતદાન કરે તે માટે સંકલ્પ લેવામાં આવ્યો હતો. સંકુલના તમામ બાળકોને આજના ડિજિટલ માધ્યમના ઉપયોગ દ્વારા ચૂંટણીકાર્ડ, મતદાર બુથ કેવી રીતે જાણી શકાય તે માટે માહિતીગાર કરવામાં આવ્યા હતા.આ સાથે અવશ્ય મતદાન કરે અને દસ મિનિટ દેશ માટે આપે તે અંગે અપીલ કરાઈ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વડોદરા: વધોડીયા થી દુમાડ સુધી નેશનલ હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો.
વડોદરા: વધોડીયા થી દુમાડ સુધી નેશનલ હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો
Marine Commando Marcos ने भारतीयों को समुद्री लुटेरों से कैसे बचाया? Indian Navy | Aasan Bhasha Mein
Marine Commando Marcos ने भारतीयों को समुद्री लुटेरों से कैसे बचाया? Indian Navy | Aasan Bhasha Mein
खेळायला म्हणून गेली, पण परत जिवंत आलीच नाही...! चार वर्षाच्या चिमुरडीचा मृत्यू ....बघा बातमी काय..?
खेळायला म्हणून गेली, पण परत जिवंत आलीच नाही...! चार वर्षाच्या चिमुरडीचा मृत्यू ....बघा बातमी काय..?
Sanatan Dharma पर विवादित बयान देने वाले Udhayanidhi Stalin का क्या है धर्म !
Sanatan Dharma पर विवादित बयान देने वाले Udhayanidhi Stalin का क्या है धर्म !