ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાત બંધ નાં એલાનને ભાગરૂપે જબુગામ સંપૂર્ણ બંધ રહ્યું. 

ગુજરાત પ્રદેશ કોંગ્રેસે સમિતિ દ્વારા ગુજરાતમાં વધતા ડ્રગ્સ ના કારોબાર મોંઘવારીના વિરોધમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું હતું.ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી આપવામાં આવેલા બંધના એલાનને પગલે જબુગામ માં બજારો સ્વયંભૂ બંધ રહ્યા હતા.