સિદ્ધપુર ના ધારાસભ્ય ચંદનજી ઠાકોર સહિત કોંગ્રેસના કાર્યકર્તાઓ બંધ કરાવવા નીકળ્યા.
મોંઘવારી ના મુદ્દે વેપારી ઓએ આપ્યું સમર્થન
કોંગ્રેસના કાર્યકર્તાઓએ તેમજ ચંદનજી ઠાકોરે દુકાન પર મોંધવારીના લગાવ્યા પોસ્ટર
કોંગ્રેસ બંધના એલાનને પગલે ધારાસભ્ય એ માન્યો વેપારી નો આભાર