સિદ્ધપુર ની આજુબાજુ ના વિસ્તાર માં ગણા લાબા સમય થી વરસાદ વિરામ લીધું હતું અને ચોમાસું પાક જેવા કે એરંડા તથા અન્ય કઠોળ વર્ગ ના પાકો સૂકવવા લાગ્યા હતા.
સિદ્ધપુર તાલુકા ના ગણવાડા ગામ તથા આજુબાજુ ની વિસ્તાર માં વરસાદ થતાં ખેડૂતો માં આનંદ નો માહોલ અને પાક ને નવુ જીવન દાન મળ્યુ.
![](https://storage.googleapis.com/nerity.com/uploads/photos/2022/09/nerity_55ffbfba025b5b85bd58469fc1083244.jpg)