થરાદનું રાજકારણ ગરમાયુ

શંકર ચૌધરીને થરાદમ ચૂંટણી જીતવી લોઢાના ચણા ચાવવા બરાબર

કોંગ્રેસ જો ચૌધરી સમાજમાં ટીકીટ આપશે તો થરાદમાં થશે કાંટાની ટક્કર

કોંગ્રેસમાં માંગીલાલા પટેલને મળી શકે છે કોંગ્રેસની ટીકીટ

ભાજપે પણ થરાદમાં સ્થાનિકને ટીકીટ મળે તેવી કરી હતી માગ

ભાજપે થરાદમાં આયાતી ઉમેદવારને ટીકીટ આપતા ભાજપના સભ્યો પણ છે નારાજ

જો કોંગ્રેસ હુકમનો એક્કો ઉતરી ચૌધરી ઉમેદવારને ટિકિટ આપે તો થરાદમાં શંકર ચૌધરીને જીતવુ મુશ્કેલ

રીપોર્ટ.ધર્મેશ જોષી થરાદ બનાસકાંઠા