મોંઘવારી, બેરોજગારી તેમજ કથળતા કાયદો-વ્યવસ્થા, ખાડે ગયેલા અર્થતંત્ર, મહિલા અત્યાચારના વધતા પ્રમાણ સહિતના મુદ્દે કોંગ્રેસ દ્વારા આગામી તારીખ 10 સપ્ટેમ્બરના રોજ સવારે 8 થી બપોરે 12 કલાક સુધી સાંકેતિક બંધનું એલાન આપવામાં આવ્યું છે.ભારત દેશમાં દિનપ્રતિદિન મોંઘવારીએ માઝા મૂકી છે, અણઘડ વહીવટ અને ખોટી આર્થિક નીતિને કારણે દેશમાં કરોડો યુવાનો બેરોજગાર થયા છે. બેરોજગારી મોંઘવારી સહિતના તમામ મુદ્દે કોંગ્રેસ દ્વારા તા.10ના રોજ સાંકેતિક બંધનું એલાન કરાયું છે. શહેર કોંગ્રેસ દ્વારા સાંકેતિક બંધને વેપારી મંડળો સામાજિક સંસ્થાઓ જોડાય તે માટે અપીલ કરાઇ છે અને નાના લારી-ગલ્લા, પાથરણા વાળા, ફેરિયાઓ સહિતના પણ બંધમાં જોડાય તે માટે કોંગ્રેસના કાર્યકરો આગેવાનો સમજાવવા જશે. સાથોસાથ ધાર્મિક પ્રવૃત્તિઓ, સરકારી મિલકતોને નુકસાન ન થાય તે માટે પણ તકેદારી રાખવા કાર્યકરોને સુચના આપવામાં આવી છે.બેરોજગારી મોંઘવારી સહિતના તમામ મુદ્દે કોંગ્રેસ દ્વારા તા.10ના રોજ સાંકેતિક બંધનું એલાન કરાયું છે. શહેર કોંગ્રેસ દ્વારા સાંકેતિક બંધને વેપારી મંડળો સામાજિક સંસ્થાઓ જોડાય તે માટે અપીલ કરાઇ છે અને નાના લારી-ગલ્લા, પાથરણા વાળા, ફેરિયાઓ સહિતના પણ બંધમાં જોડાય તે માટે કોંગ્રેસના કાર્યકરો આગેવાનો સમજાવવા જશે. સાથોસાથ ધાર્મિક પ્રવૃત્તિઓ, સરકારી મિલકતોને નુકસાન ન થાય તે માટે પણ તકેદારી રાખવા કાર્યકરોને સુચના આપવામાં આવી છે.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं