કઠલાલ તાલુકાના નાનીમુડેલ દૂધ ઉત્પાદક સહકારી મંડળી ની ચૂંટણીમાં ચેરમેન તરીકે વજેસિંહ સુખાભાઈ ડાભી ની બિન હરીફ પસંદગી કરવામાં આવી છે. મંડળીની સ્થાપના ને ૨૫ વર્ષ થયાં ચર્સ જેમાં ૨૦ વરસ તેઓએ ચેરમને તરીકે સેવા આપી છે.વાઇસ ચેરમેન તરીકે ધુળાભાઈ અમરાભાઈ ડાભી ની વરણી કરાઈ છે.