ગણપતિ બાપ્પા મોરયા...

અગલે બરસ તું જલ્દી આ...

ગણેશોત્સવમાં ભવ્યાતિભવ્ય ભક્તિ બાદ ભાવસભર વિદાયની ક્ષણ એટલે ગણેશજીનું વિસર્જન.

સુરતના ડુમસ ઓવારા ખાતેના ગણેશ વિસર્જનમાં ઉમંગ અને ઉલ્લાસ સાથે વિધ્નહર્તાની વિદાય કર્યા.