આંકલાવ તાલુકાના જોસીકુવામાં બે ઇકો કારના સાઈલેન્સરની ચોરીની ઘટના બનવા પામી છે જેને લઈને આંકલાવ પોલીસે ચોરીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે