મહુવા શહેર અને તાલુકામાં ઉજવાય રહેલ ગણપતિ મહોત્સવને લઈ આજે ગણપતિ બાપા ની યાત્રા અને ભવાની માતા મંદિર દરિયાઈ બિચ બંદર ગામે દરિયાઈ બીચ ગણપતિ બાપા નો વિસર્જનનો કરવા માં આવ્યુ

 મહુવા શહેર અને તાલુકામાં ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસે વિઘ્નહર્તા ગણપતિ બાપા ના પર્વની શરૂઆત થઈ હતી જેમાં આજરોજ વિઘ્નહર્તા ગણપતિ બાપા ના પૂજ્ય અર્ચન યાત્રા અને વિસર્જન કરવામાં આવ્યું હતું જેમાં દરિયાઈ બીચ પર વિવિધ એન.જી.ઓ તેમજ એસ.આર.ડી જી.આર.ડી ના જવાનો દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો સાથોસાથ પર્યાવરણનો પણ ખ્યાલ રાખતા વિવિધ એન.જી.ઓ દ્વારા દરિયાઈ બીચ પર એક ઊંડો કુંડ બનાવી ગણપતિ બાપા ની મૂર્તિ તેમા જ વિસર્જિત કરવા માટે લોકોને કહ્યું હતું