મહેસાણામાં એક વિદ્યાર્થી રહસ્યમય રીતે ગુમ થયાની ઘટના સામે આવી છે. 15 વર્ષીય કિશોર રબારી કિસ્મત પોતાના ઘરેથી પાલનપુર હોસ્ટેલમાં જવા નીકળ્યો હતો તેમજ મોડી સાંજ સુધી વિદ્યાર્થી હોસ્ટેલમાં ન પહોંચતા પરિવારને જાણ થતાં સગા સંબંધીઓને ત્યાં શોધખોળ હાથ ધરી હતી. જોકે, બે દિવસ વીતવા છતાં વિદ્યાર્થી ક્યાંક ન મળતા આખરે પરિવાર મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মাজুলীৰ চিতাদাৰচুক সোণাপুৰত ভয়ংকৰ অগ্নিকাণ্ড.....
মাজুলীৰ চিতাদাৰচুক সোণাপুৰত ভয়ংকৰ অগ্নিকাণ্ড.....
চৰাইদেউ জিলাত পুনৰ চলিব পাল্ছ পলিঅ' অভিযান
*চৰাইদেউ জিলাত ব্যাপক পাল্ছ পলিঅ' প্ৰতিষেধক প্ৰদানৰ বিশেষ কাৰ্যসূচীৰ প্ৰস্তুতি*
১৮, ১৯...
अधिवक्ताओं ने तहसीलदार को सौंपा ज्ञापन कहा दुकानदार लोगों एवं वकीलों से करते वाद विवाद
अमानगंज तहसील परिसर के अधिवक्ताओं द्वारा आज अमानगंज तहसीलदार मणिराज सिंह बागरी को ज्ञापन सौंपा...