8780666396

જૂનાગઢ મા દિવગત આત્માના આસ્થ

નું હરીદ્વાર ખાતે ગંગા નદીમાં વિસર્જન કરવામાં

આવશે

જૂનાગઢ હસ્તકના સોનાપુરી સ્મશાન ગૃહ ખાતે

અસ્થિકુંભ રાખવામાં આવેલ હોય છે, આ અસ્થિકુંભ

દર વર્ષે રાખવામાં આવતો હોય છે આ અસ્થિકુંભમાં

આ વર્ષે ૮૦૦૦ જેટલા દિવંગત આત્માઓના

અસ્થિફૂલો એકત્ર થયા છે.

આ તમામ અસ્થિઓને આગામી તા ૧૨ સપ્ટેમ્બરે

હરિદ્વાર ખાતેની પવિત્ર ગંગાનદીમાં વિસર્જિત કરવામાં

આવશે

Yો.ill 4G+ ll @ 97%

ગયા વર્ષ ૭ જુલાઈ ૨૦૨૧ થી ચાલુ વર્ષની તા.૮

સપ્ટેમ્બર ૨૦૨૨ રાત્રી સુધીમાં એકત્ર થયેલ તમામ

અસ્થિફૂલોને હરિદ્વાર ખાતે લઇ જવામાં આવશે અને

૧૨ સપ્ટેમ્બરના રોજ તેનું તેનું વિસર્જન ગંગા નદીમાં

કરવામાં આવશે

તા ૭ સપ્ટેમ્બર અને ૮ સપ્ટેમ્બર આ અસ્થિફૂલોનું

પૂજન, દર્શન પરિવારજનો અને જૂનાગઢ તમામ

રહેવાસી કરી શકે તે માટે આ અસ્થિફૂલોન આઝાદ

ચોકમાં આવેલ રેડક્રોસ સોસાયટીની પાછળ સંવાદ

કોમ્પલેક્ષ સર્વોદય બ્લડ બેન્કના (પોતાલા વુલન માર્કેટ

પાસે) રાખવામાં આવેલ હતો.બાદમાં આજ રોજ આ

અસ્થિફૂલો લઇને સર્વોદય બ્લડ બેન્કની એમ્બ્યુલન્સ

સવારે ૧૧:૦૦ કલાકે રવાના થઈ હતી અને 12

સપ્ટેમ્બર ના રોજ હરિદ્વાર પવિત્ર ગંગા નદીમાં આ

અસ્થિ ફૂલનું વિસર્જન કરશે

સર્વોદય બ્લડ બેંક ના પ્રમુખ,અને જૂનાગઢ લોહાણા

સમાજ ના પ્રમુખ અને જૂનાગઢ ના પૂર્વ ધારાસભ્ય

મહેન્દ્રભાઇ મશરુ ની આગેવાની માં ૮૦૦૦ જેટલા

દિવંગત આત્માઑનાં અસ્થિઑ ને હરીદ્વાર ખાતે

વિસર્જન કરવા સર્વોદય બ્લડ બેન્કના કાર્યકર્તાઓ

રવાના થયા હતા  

રિપોર્ટર રેશમા સમા જુનાગઢ